ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે મારા મારીના ગુનાના એક માસથી નાસતા ફરતા શરીર સબંધી ગુનાના આરોપીને પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ, પોલીસ..
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અવાર નવાર સુચનાઓ કરતા,
શ્રી સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ નાઓ તથા શ્રી વી.એમ.ચૌધરી, પો.ઈન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ,
મિલકત અને શરીર સંબંધી ગુના અટક કરવાના બાકી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૦૪૨૫૦૦૯૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૩૨૪(૫),૩૩૩,૨૯૬(ખ),૩૫૧(૩),૫૪ મુજબના કામેના છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપી રાહુલભાઈ બાબુલાલ જાતે -માળી ઉવ.૨૩ રહે.રેજીમેન્ટ તા.ડીસા જી.બનાસકાંઠાવાળા જેઓને ઉપરોક્ત ગુનાના કામે
ડીસા ખાતેથી પકડી પાડી ગુના કામે આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે..
પકડાયેલ આરોપી :-
રાહુલભાઈ બાબુલાલ જાતે-માળી ઉવ.૨૩ રહે.રેજીમેન્ટ તા.ડીસા જી.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારી ની વિગત
શ્રી કીરીટસિંહ,હેડ કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ઈશ્વરભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી વિરસંગભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ભરતકુમાર,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી રમેશસીંહ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી અર્જુનસીંહ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી હરેશકુમાર,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી નરેશભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી હર્ષદકુમાર,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ચંદ્રિકાબેન,વુ.પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ