બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીમાં તરખરાટ મચાવનાર ઈસમને બનાસકાંઠા જીલ્લામાંથી છ માસ માટે હદપાર(તડીપાર) કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ રાજ્યમાં નાસ્તા ફરતા /ફરાર આરોપીઓ/તડીપાર કરેલ ઈસમોને પકડવા આપેલ સુચના મુજબ,
શ્રી સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ નાઓ તથા શ્રી વી.એમ.ચૌધરી, પો.ઈન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ,
બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીના ગુનાઓમાં તરખરાટ મચાવનાર ઇસમ દિનેશપુરી શીવપુરી જાતે-ગૌસ્વામી રહે.સોનેથ તા.સુઈગામ હાલ રહે.ભોપાનગર ડીસા તા.ડીસા જી.બનાસકાંઠાવાળા વિરુધ્ધ ડીસા દક્ષિણ પો.સ્ટે.દ્રારા હદપાર(તાડીપાર)ની દરખાસ્ત કરેલ જે દરખાસ્ત મે.સબ.ડીવી.મેજી.સાશ્રી ડીસાના હદપાર કેશ નંબર-૦૧/૨૦૨૫ તા.૧૫/૦૩/૨૦૨૫ થી બનાસકાંઠા જીલ્લામાંથી છ માસ માટે હદપાર(તડીપાર) મંજુર કરતા સદરે ઈસમ દિનેશપુરી શીવપુરી જાતે-ગૌસ્વામી રહે.સોનેથ તા.સુઈગામ હાલ રહે.ભોપાનગર ડીસા તા.ડીસા જી.બનાસકાંઠાવાળાઓને બનાસકાંઠા જીલ્લામાંથી છ માસ માટે હદપાર (તડીપાર) કરી કાયદેસર કાર્યવાહી કરી તેને ચાળેડા તા.વારાહી જી.પાટણ ખાતે મુકી આવેલ છે જેઓ ચાળેડા તા.વારાહી ખાતે રહેનાર છે.
હદપાર થયેલ આરોપી:-
દિનેશપુરી શીવપુરી જાતે-ગૌસ્વામી રહે.સોનેથ તા.સુઈગામ હાલ રહે.ભોપાનગર ડીસા તા.ડીસા જી.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારી ની વિગત
શ્રી વી.એમ.ચૌઘરી પો.ઈન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી દિલીપભાઈ,એ.એસ.આઈ. ડીસા શહેર દક્ષિણ
શ્રી કીરીટસિંહ,હેડ કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી રમણલાલ,હેડ કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ઈશ્વરભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી વિરસંગભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી હરેશકુમાર, પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી રામજીભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી હર્ષદકુમાર,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ભરતકુમાર,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી નરેશભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ભરતભાઈ,પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ
શ્રી ચંદ્રિકાબેન,વુ.પો.કોન્સ., ડીસા શહેર દક્ષિણ