દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઘાડીયા અને પાથાવાડા એપીએમસી ના વાઈસ ચેરમેન ગણપતભાઈ આકોલીયા એ પાથાવાડા ને તાલુકા મથકનો દરજ્જો આપવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું..