ડાંગ મુખ્ય મથક આહવા ખાતે પાર્કિંગ માટે લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કોણ કરશે....?
ડાંગ આહવા મુખ્ય મથકે પાર્કિંગ માટે પડતી મુશ્કેલીઓનું નિવારણ કોણ કરશે પોલીસ સ્ટાફ દ્વારા તો પોતાનુ કામગિરિ ટ્રાફિક હટાવવાનું કામ ગિરિ કરવામાં આવે છે, એમાં કોય બે મત નથી તો પછી આમ જનતા માટે પાર્કિગ માંટે સુવિથા કોણ કરસે ..?
ડાંગ ભીલ રાજા ઓનો છે તો સુ આ પ્રકિંગની સુવીથા માટે 5 રજાઓ આગળ આવીને ઝુંબેશ લડશે કે ખાલી ડાંગમાં એકજ નેતા છે મહેશભાઈ આહિરે કે જેઓ ગરીબ પ્રજામાંટે લડછે કે તેના લીધે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે પરંતુ ડાંગના પદાધિકારીઓ ને કેમ સમજાતું નથી કે આહવા ખાતે આટલી લોકોને મુશ્કેલીઓ પડે છે, ડાંગમાં ગરીબ લોકો રહે છે, લોકોને ખાવાના ફાંફા પડે છે અને જો ગાડીને મેમો આપવામાં આવે તો ભરવા માટે બીજા લોકો પાસે ઉધાર રૂપિયા માંગવા પડે છે..
આહવા માં રોડ નાના હોવાથી ક્યાં પાર્કિંગ કરવું તે પણ એક આહવામાં સમસ્યા ઉભી થાય છે, આ સમસ્યાનું નિરાકરણ કોના દ્વારા લાવવામાં આવશે એ પણ એક સવાલ છે, ડાંગ કલેક્ટર સાહેબ આ વિષય પર ધ્યાન આપે તે પણ જરૂરી છે, આ વિષય પર કોઈ પ્રકાશ પાડશે અને કોઈક તો આની ઉપર નિરાકરણ લાવવાની કોશિશ કરશે પદાધિકારીઓ તો કાંઈ કરશે નહીં કારણ કે તેઓ તો ઓફીસ પાર્કીંગ કરશે જ્યારે બીજા લોકો ક્યાં પાર્કિંગ કરશે એ એક વિષય છે, ક્યાં તો નો પાર્કિંગ મા કોઈની ગાડી પાર્ક કરવી જોઈએ નહીં એવું લોકો કહી રહયા છે લોકોમાં ચર્ચા થાય છે કે ક્યાં પાર્કિંગ કરવું તે વિષય પર લોકોના મનતવ્ય મંગાવવા જોઈએ..
રિપોર્ટર : રાજેશભાઈ એલ પંવાર