ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અટલવાડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારા આવો ઘડીએ સંસ્કારવાન પેઢી દ્વારા પ્રેરિત ગર્ભોત્સવ સંસ્કાર સજ્જન સુશીલ પ્રતિભાશાળી સભ્ય બુદ્ધિશાળી ભાવિ પેઢી ગાયત્રી શક્તિ પીઠ ડીસા દ્વારા આયોજિત અને ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી ગાયત્રી પરિવારના સહયોગ થી આરોગ્ય પરિવાર વિભાગ ડીસા દ્રારા આયોજિત ગર્ભ સંસ્કાર ધામ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા
ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારા આવ ઘડીએ સંસ્કારવાનપેઢી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2025/01/nerity_aac4994cba950b755742b82e308f6681.jpg)