ઠાસરા ખેડા
ઉતરાયણ નિમિતે પતંગો ઉડાડવા માં વાપરવામાં આવતી જીવલેણ ચાઇનીઝ દોરી ખાનગી રીતે ખૂબ વેપાર થયો ઠાસરા તેમજ ડાકોર અનેક વિસ્તરો માં ચાઈનીઝ દોરી જુદા જુદા કલરમાં જોવા મળી છે. ચાઇનીઝ દોરી નાં અલગ અલગ કલર માં નમૂના ઠાસરા અને ડાકોર વિસ્તાર માંથી મળે આવેલા છે .