સાંતલપુર અબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ

- અબિયાણા ગામે બનાસનદીમાં પ્રવાહ વધતા માર્ગ પર ફરીવર્યું પાણી 

- માર્ગ બંધ થશે તો રાધનપુર, સાંતલપુર તાલુકાના કાંઠાના 10થી વધુ ગામો થશે પ્રભાવિત

-નદી માં પાણીનો પ્રવાહ વધતા પેદાસપુર,ગડસઈ,અગીચાણા,બીસ્મિલ્લાગંજ,કરશનગઢ સહિત ગામોનું વાહનવવ્યહાર બંધ ની સ્થિતિ

- પાટણ તેમજ ઉપરવાશમાં સતત વરસી રહેલા વરસાદ ને પગલે બનાસનદી માં પાણી નો પ્રવાહ વધ્યું.