બનાસકાંઠા.
પાલનપુર ના ચડોતર નજીક શંકાસ્પદ ઘી ના ગોડાઉન ઉપર ફ્રુડ વિભાગની રેડ.
ફ્રુડ વિભાગ ના અધિકારીઓ ને જોઈને વેપારી ગોડાઉન ને તાળું મારી ફરાર..
ફુડ વિભાગે પોલીસને સાથે રાખી અને ગોડાઉનને સીલ કર્યું...
ચડોતરના કેબી લોજિસ્ટ માં આવેલું છે શંકાસ્પદ ધી નું ગોડાઉન..
શંકાસ્પદ ઘી ના ગોડાઉનને લઈને ફૂડ વિભાગે બાતમી ને આધારે કરી હતી રેડ..