કાલોલ પોલીસ ને બાતમી મળી કે કાલોલ તાલુકાના મધવાસ ગામે હિરો કમ્પની સામે કિરણકુમાર મનુભાઈ સીકલીગર ના ભાડાના મકાનમાં રહેતા મૂળ રાજસ્થાન નો હાલ માધવપાર્ક મધવાસ રહેતા દિવ્યેશકુમાર ભરતકુમાર મેઘવાળ નામનો ઈસમ અનઅધિકૃત રીતે ગેસના બોટલ ભરી આપે છે અને છુટક વેચાણ કરે છે. જે આધારે કાલોલ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ તેના ભાડાના રહેણાંક મકાનમાં રેડ કરતા પ્રથમ રૂમમાં તે હાજર મળી આવેલ અને ગેસના બોટલો સામસામે રાખીને રીફીલિંગ કરતો જોવા મળેલ. તેને ગેસ બોટલ માંથી બીજા બોટલમાં ગેસ ભરી આપવાનો પરવાનો માંગતા તેની પાસે આવો કોઈ પરવાનો જોવા મળ્યો ન હતો. પોલીસે ભારત ગેસ ૨૧ કિ.ગ્રા. કોમર્શિયલ એલપીજી ભરેલું એક નંગ ગેસનું બોટલ તેમજ ભારત ગેસ ૧૫ કિ.ગ્રા.ઘરેલુ ગેસ બોટલ નંગ એક તથા લાલ કલરનો નાનો ગેસ નો બોટલ એમ કુલ મળીને ત્રણ ગેસના બોટલ ઝડપી પાડ્યા હતા તેમજ આ ગેસ બોટલ માંથી એક બોટલ માંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવા માટેની પીત્તળ ની નોઝલ નંગ બે તેમજ ડીજીટલ વજન કાંટો અને પક્કડ નંગ એક એમ કુલ મળીને ૭,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સળગી ઊઠે તેવા પદાર્થ એક બોટલ માંથી બીજા બોટલમાં ટ્રાન્સફર કરી બેદરકારી રાખી પોતાની અને અન્ય માણસોની જિંદગી જોખમમા મુકાય તેવું કૃત્ય કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથે ધરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'राजनीति को अपराध मुक्त बनाने के लिए उठाए सक्रियता से कदम', चुनाव आयोग ने SC में दाखिल किया हलफनामा
नई दिल्ली, चुनाव आयोग ने सुप्रीम कोर्ट में कहा है कि वह 1998 से राजनीति के अपराधीकरण...
হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ দ্বিতীয় দিনৰ বাবে অসম বিধানসভাত হুলস্থুল
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ বিৰোধী দলৰ সদস্যই আলোচনাৰ...
NDPS અંગેની સફળ રેઇડ કરી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ
NDPS અંગેની સફળ રેઇડ કરી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ