વલસાડના પ્રાગજી ટાવર પાસે આવેલી ભારત ડેરી ગલીમાં બુદ્ધ સોસાયટી પાસે આવેલું વિશાળ આંબાનો વૃક્ષ ધરાશાય થયું હતું

વર્ષો જૂનો આંબાનો વિશાળ વૃક્ષ ધરા સાહેબ તથા બે જેટલી કાર દબાઈ ગઈ હતી તો વીજ પોલ સહિત વાયરો પર વૃક્ષ પડતા વીજ કંપની ના વાયરો અને પોલને નુકસાન થવા પામ્યું હતું જેને લઈને સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો હતો સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાની થવા પામી ન હતી

ઘટનાની નગરપાલિકાના ફાયર વિભાગ તથા વીજ કંપનીને તથા સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવાની શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી