એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણ તારીખ : 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા આ વખતે હકીકત મળેલ કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે જેથી કઠાડા ગામ થી આગળ વળાંક ઉપર તેઓ એસએમસી ની ટીમના માણસો સાથે બ્લોક કરી ને ઉભા હતા આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ આમ ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુ માંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનર ના લાઈટ ના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত কংগ্ৰেছ সভানেত্ৰী অংকিতা দত্তৰ "মূল্যবৃদ্ধি ৰামটাঙোন" অনুষ্ঠানত ৰাইজৰ মতামত
সোণাৰিত কংগ্ৰেছ সভানেত্ৰী অংকিতা দত্তৰ "মূল্যবৃদ্ধি ৰামটাঙোন" অনুষ্ঠানত সাধাৰণ ৰাইজৰ মতামত লোৱা...
London पहुंचे Rajnath Singh ने Ship Hijack, Galwan और China पर क्या कहा दिया?
London पहुंचे Rajnath Singh ने Ship Hijack, Galwan और China पर क्या कहा दिया?
અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ BRTS કોરિડોરમાં ઊભેલી બસમાં આક્સમિક આગની ઘટના.
અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ BRTS કોરિડોરમાં ઊભેલી બસમાં આક્સમિક આગની ઘટના.
ৰাজ্যত পুনৰ বোৱাৰীৰ নিৰ্যাতন, শাহুৱেক আৰু স্বামীয়ে মিলি প্ৰানে মৰা চেষ্টা।
ৰাজ্যত পুনৰ বোৱাৰীৰ নিৰ্যাতন, শাহুৱেক আৰু স্বামীয়ে মিলি প্ৰানে মৰা চেষ্টা।
এই ঘটনা সংঘটিত হৈছে...