કાલોલ ના રીંકેશ એસ શેઠ કે જેઓ બેંક ઓફ બરોડા ના પેનલ એડવોકેટ તરીકે ની કામગીરી કરી રહ્યા છે. તેઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી તમામને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.