સમગ્ર રાજ્યમાં "સ્પા" નામે ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે છતાંય જો કે ડીસા શહેર માં સ્પા ની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યારે પોલીસ અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે પોલીસ અને તંત્ર ડીસામાં ચાલતા સ્પા સામે ક્યારે કાર્યવાહી કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

     ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે છતાંય ડીસા શહેરમાં સ્પા ના નામે ગોરખધંધા ચાલી રહ્યા છે તે ક્યારે બંધ થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે આ મામલે તંત્ર અને પોલીસ ની ચુપકીદી સાધી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે