પોલીસ દમન વિરુદ્ધ કરેલ ફરિયાદ સામે રોસે ભરાયેલ પોલીસ અધિકારી એ દારૂ ના નશા માં ફરિયાદી અને સામાજિક કાર્યકર્તા સોહીલભાઈ ચિસ્તીયા ને આપેલ ધમકી...

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજરોજ નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની કચેરી માં અગાઉ આશરે એક વર્ષ અગાઉ ઠાસરા ખાતે બનેલ ઘટના માં પોલીસ દમન નો ભોગ બનનાર લોકો દ્વારા કરાવમાં માં આવેલ ફરિયાદ ના અનુસંધાને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી માટૅ નિવેદન લખાવા સારુ બોલાવેલા જેમાં સામાવાળા A. S. I ધનજી ભાઈ ઉર્ફે ધના ભાઈ જે હાલ ડાકોર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છૅ તેઓ ફૂલ દારૂ ના નશા માં આ ફરિયાદી ને ફરિયાદ પછી ખેંચવા જણાવેલ અને આમ ના કરેતો જાન થી મારી નાખવાની ધમકી આપેલ અને દિનેશભાઇ જે કોન્સ્ટેબલ છૅ ઠાસરા પોલીસ સ્ટેશન માં તેઓ એ પણ આજ રીતે ફરિયાદ પરત ખેંચવા દબાણ કરેલ જેથી તમામ ફરીયાદી એ સોહીલભાઈ ચિસ્તીયાં નો સંપર્ક કરતા તેઓ એ ત્યાં જઈ વાત ની હકીકત જાણી અને રજૂઆત કરતા જેતે તપાસ અધિકારી ભુપત શિંહ ઉશ્કેરઇ ને અભદ્ર ભાસા નો ઉપાયોગ કરી ગાળો બોલવા લાગેલ જેથી આ બાબત એ લેખિત અને મૌખિક અરજી ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની કચેરી એ કરવામાં આવેલ છૅ અને બાકી રહેલ અધિકારી સામે પણ કડક માં કડક પગલાં લેવા ની માંગણી કરવામાં આવી છે.