કલેકટર આવેદનપત્ર આપવા માટે નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા સુરત જિલ્લા પ્રમુખ હકીમ માળા નેશનલ પ્રેસ એસોસિએશનના મહામંત્રી ઝારાખાન સુરત પ્રભારી જીગીષ સોસા સાથે તમામ પત્રકારો સુરત શહેરના આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંસુરતમાં નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો સાથે થઈને કલેકટર ઓફિસે આવીને આવેદનપત્રો આપ્યું તાપી જિલ્લાના પત્રકાર પરેશ ઇટાલીયા જે બહુજન સમ્રાટ પેપરના તંત્રી છે તે વારંવાર તેને બદનામ કરવામાં આવે છે જે માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ શું કરી પત્રકારને બદનામ કરવામાં આવે છે સાથે સાથે ખોટા whatsapp ગ્રુપમાં સરકારની માહિતીઓ ફેલાવવાના બદલે ખોટી રીતે પત્રકારો વિશે લખે છે અને પત્રકારને બદનામ કરે છે તે માટે આજે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપી અને તેની વર્ષોથી તાપી જિલ્લામાં કામ કરતા અધિકારીની બદલી કરવાની માંગ કરવામાં આવી અને સાથે સાથે તેની ખાતાકી તપાસની માંગ કરવામાં આવી જેથી પત્રકારોને ન્યાય મળે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Team Gujarat achieved yet another milestone in COVID-19 vaccination.
Team Gujarat achieved yet another milestone in COVID-19 vaccination. Team Gujarat facilitated at...
सेंसेक्स 83,116 और निफ्टी 25,433 के रिकॉर्ड हाई पर:1,439 अंक चढ़कर 82,962 के स्तर पर बंद हुआ
सेंसेक्स आज यानी 12 सितंबर को 83,116 के रिकॉर्ड हाई पर पहुंच गया। निफ्टी ने भी 25,433 का ऑलटाइम...
भजनलाल सरकार ने दिया दिवाली का तोहफा, मंत्रालयिक कर्मचारियों का ग्रेड पे बढ़ाया
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा (Bhajan Lal Sharma) ने गुरुवार को अधीनस्थ मंत्रालयिक...
Monsoon Session: मणिपुर सहित हर मुद्दे पर चर्चा को सरकार तैयार, राजनाथ सिंह की अध्यक्षता में हुई सर्वदलीय बैठक
नई दिल्ली, संसद के मानसून सत्र की गुरुवार को शुरुआत हो रही है। ऐसे में केंद्रीय रक्षा मंत्री...