ડાકોર ઉમરેઠ રોડ ની બાજુમાં આવેલા શનિદેવ ની મૂર્તિ ને ખંડિત કરી પરિસર માં આવેલા પીપળા નું વૃક્ષ કાપી ને ફરાર થઈ પોતાને વતન ભાગી ગયો હતો.

શનિદેવ ની મૂર્તિ ખંડિત કરી હતી ત્યારે ડાકોર ઉમરેઠ પંથક માં ચર્ચા નો વિષય બન્યું હતું.

આરોપી બીજલ બારીયા ને ડાકોર પોલીસ સ્ટાફ અને તમામ ટીમો દ્વારા દાહોદ થી દબોચી ડાકોર આવી ઘટના સ્થળ પર આજે લઈ ગઈ છે.

રિપોર્ટર , અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત