સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું હોવાથી લૌકિકે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ગયો હતા. તે દરમિયાન ગામમાં અંદાજે પાંચ વર્ષની એક બાળકી ઘર પાસે રમી રહી હતી . તેને જોતા શખ્સે બાળકીને પાસે બોલાવી લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આથી બાળકીએ બુમાબુમ કરતા માતા-પિતા સહિત આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પરથી દુષ્કર્મ આચરનારશખ્સને ઝડપી પાડયો હતો અને બાળકીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनवाडी खुर्द शिवारात सतरा वर्षीय तरूणांचा मृत्यू सापडला..
सोनवाडी खुर्द शिवारात सतरा वर्षीय तरूणांचा मृत्यू सापडला..
पाचोड(विजय चिडे)पैठण...
शरीर पर पानी भरे दाने हो सकते हैं जेनिटल हर्पीस के संकेत, इन चीज़ों से बढ़ सकता है इस इन्फेक्शन का खतरा
जेनिटल हर्पीस... हर्पीस सिम्प्लेक्स वायरस के चलते होने वाला एक इन्फेक्शन है। यह वायरस जननांगों के...
માલધારી સમાજ ના વિરોધ ની અસર સમગ્ર ખેડા જિલ્લામાં દેખાઈ
માલધારી સમાજ દ્વારા કરાઈ રહેલ વિરોધ નો અસર સમગ્ર ખેડા જિલ્લા માં દેખાયો
હાલ...