એન્કર બનાસકાંઠા માં સરહદી વિસ્તાર માં ગાયો નામે થતા ડાયરા અને ડ્રો બાબતે કલેકટર ને લેખિત રજુઆત કરી આવા ડાયરા અને ડ્રો પર પ્રતિબંધ મુકવાની કરાઈ માંગ....
વી. ઓ. થરાદ બાદ ધાનેરા ના વાલેર ધામ ખાતે ગાયો અને ગૌશાળા ના નામે ડાયરો અને ડ્રો નું આયોજન થયું જેમાં લાખો ટિકિટ ની વહેંચણી માં કરોડો ની આવક થઈ જેમાં 2 કરોડ ના ઇનામ સાથે બીજા ખર્ચ પણ 10 લાખ ની આસપાસ કરી અમુક રકમ ગૌશાળા માં આપી કરોડો રૂપિયા સંચાલક અને ટ્રસ્ટી ઓ બારોબાર કરી જવાની વાતો સામે આવતા ગૌપ્રેમી ની લાગણી ઓ દુભાઈ પરિણામે આવા ડાયરા અને ડ્રો પર પ્રતિબંધ મુકવાનો સુર ઉભો થયો જેના અનુસંધન માંબનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડ્રેશન દ્રારા કલેકટર અને ચેરિટી કમિશનર ને લેખિત રજુઆત કરી આવા ડાયરા અને ડ્રો બંધ રખાવવા ની અપીલ કરાઈ હતી અને આગળ કરેલ ડ્રો ની તપાસ કરી કડક કાર્યવાહી ની માંગ કરાઈ હતી જો કે થરાદ ધાનેરા બાદ ડીસા ના રામપુરા ધામ માં ડાયરો અને ડ્રો નું આયોજન આ સંચાલકો એ બે ડ્રોની મલાઈ ખાધા બાદ શરૂઆત કરી દીધી છે ત્યારે બનાસકાંઠા વહીવટીતંત્ર સુ એક્શન લે છે એ જોવાનું રહ્યુ..