અંબાજી બ્રેકિંગ...

ભાદરવી મેળામાં સફાઈ કરનાર સફાઇ કરવી ઓનું સન્માન કરાયું...

અંબાજી ખાતે સફાઈ કર્મીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું...

ભાદરવી મહામેળામાં પોલીસની સાથે સફાઈ કર્મીઓ પણ ખડે પગે જોવા મળ્યા, જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા...

અંબાજી ડી.કે સર્કલ ખાતે સફાઈ કર્મીઓનું સન્માન કરાયું...

ભાદરવી મહામેળામાં સફાઈ કર્મીઓની ઉમદા કામગીરીને પોલીસ વિભાગ દ્વારા બિરદાવવામાં આવી...

બનાસકાંઠા પોલીસ દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો...

કાર્યક્રમમાં જિલ્લા એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા...

ભાદરવી મેળામાં કરાયેલી સફાઈ અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી,જિલ્લા એસ.પી અક્ષયરાજ મકવાણા..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી