છેલ્લા 26 વરસથી સોની પરિવાર દ્વારા દર વરસે ભાદરવી પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.આ ભવ્યાતિભવ્ય ઉત્સવ નિમિતે રાજેશભાઈ દામોદરદાસ માંડલિયાના નિવાસસ્થાને આનંદના ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાલી આનંદ ગરબા મંડળ વઢવાણ દ્વારા આનંદનાં ગરબા રજૂ કર્યો તેનો બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ કપાસીયા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો@Live24 NewsGujarat
અમીરગઢ કપાસીયા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો@Live24 NewsGujarat
ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલી રૂરલ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ...
World Cup 2023 : ऑस्ट्रेलिया ने नीदरलैंड्स को 309 रनों से हराया, Steven Smith ने कही बड़ी बात !
World Cup 2023 : ऑस्ट्रेलिया ने नीदरलैंड्स को 309 रनों से हराया, Steven Smith ने कही बड़ी बात !
"Are Aa Pappu Ne Koi Parnavo" | Gujarati Comedy Natak | "અરે કોઈ પપ્પુ ને પરણાવો" | ગુજરાતી નાટક
"Are Aa Pappu Ne Koi Parnavo" | Gujarati Comedy Natak | "અરે કોઈ પપ્પુ ને પરણાવો" | ગુજરાતી નાટક
Belagavi : अथणीजवळ आयशर टेंपो-स्कूल बसची धडक, दोन्ही ड्रायव्हर ठार, दहा विद्यार्थी गंभीर...BPN news
Belagavi : अथणीजवळ आयशर टेंपो-स्कूल बसची धडक, दोन्ही ड्रायव्हर ठार, दहा विद्यार्थी गंभीर...BPN news