અંબાજી બ્રેકિંગ...
ભાદરવી મેળામાં અંબાજી LCB પોલીસની મોટી કાર્યવાહી...
એક ઈસમ પાસેથી ડુબલીકેટ નોટો જપ્ત કરી...
એલસીબી પોલીસના પુંજાભાઈ,અને ઈશ્વર ભાઈ સહિતના LCB પોલીસ કર્મીઓની સુંદર કામગીરી...
1 લાખ 20 હજાર રૂપિયાની 500ની ડુબલીકેટ નોટો એલસીબી પોલીસે જપ્ત કરી...
ભાદરવી મહામેળા વચ્ચે એલસીબી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા કરી કાર્યવાહી...
અંબાજી પોલીસ સ્ટેશનથી થોડીક દોરી ઉપર સર્કલ પર LCB પોલીસે કાર્યવાહી કરી...
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસની મોટી કાર્યવાહી...
એલસીબી પોલીસની સુંદર કામગીરીને લઈ ભાદરવી મહામેળા વચ્ચે એલસીબી પોલીસની આ કામગીરીને લોકો વખાણી રહ્યા છે...
લોકો છેતરાય તે પહેલા એલસીબી પોલીસે કાર્યવાહીને આપ્યો અંજામ..
રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી