• અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ,
• કાશ્મીરના પહલગામમાં ITBPની બસ નદીમાં પડી:10થી વધારે જવાનોનાં મોત, 39 જવાન ગાડીમાં હતા; દરેક અમરનાથ યાત્રા ડ્યૂટીમાં તહેનાત હતા
• કોમેડિયનની તબિયત સુધારા પર : રાજુ શ્રીવાસ્તવને ICUમાં ઇન્ફેક્શનનું જોખમ, બૉડી ઓર્ગન બરાબર કામ કરી રહ્યા છે
• આદેશનો અનાદર:ગુજરાતની યુનિવર્સિટીઓના કર્મચારીઓને 6 સપ્તાહમાં પેન્શન ચૂકવવા હૂકમ, 550 કર્મચારીઓને હજુ પેન્શન નથી મળ્યું
• બે દિવસ ભારે વરસાદની આગાહી:ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 71 ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમની સપાટી 134.96 મીટર પર પહોંચી ગઈ
હજી બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ, અમદાવાદમાં ધોધમાર વરસાદ
• ગુજરાત બન્યું 'રેવડીબજાર':કેજરી કહે વીજળી ફ્રી, કોંગ્રેસ કહે દેવું ફ્રી, ભાજપ મૂંઝાયો કે શું કરવું ફ્રી? મોટાં માથાંના 'આંટાફેરા' વધ્યા
#sms #sms01 @social_media_sandesh #social_media_sandesh