કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિર થી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રા માં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડી.જે બેન્ડવાજા તેમજ ઠોલ નગારાના તાલે દેશ ભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા. આ યાત્રામાં મોટી કાછીયાવાડ, નાનીકાછીયાવાડ, સોનીવાડ, મોટાપરા,ખેડા ફળિયા ,ભોઈવાડા ,વાલ્મીકિવાસ, રોહિતવાસ તેમજ વિવિધ મંડળોના ગણપતિ સાથે સામેલ થયા હતા.આ યાત્રા રામજી મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારો જેવા કે મોટી કાછીયાવાડ મેન બજાર હોલી ચકલા મુસ્લિમ વિસ્તારમાં અને ત્યાર બાદ નાની કાછીયાવાડ, માળી ફળિયા, મંદિર ફળિયા, મુખ્ય બજાર, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિ દાદાનુ નુ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ગણપતિદાદા મોરિયા આવતે વર્ષે લોકર્યા ના સુત્રો સાથે વિસર્જન કર્યું હતુ આ યાત્રામાં ખુબજ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં ગણેશ વિસર્જનના ભાગરૂપે કાલોલ નગરપાલિકા ફાયર વિભાની ટિમ તેમજ તરાપા ની વ્યવસ્થા તરવૈયા ની વ્યવસ્થા કરવામાં આવી અને આમ વિસર્જન બંદોબસ્તમાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ હાલોલના ડી.વાય.એસ.પી વી.જે રાઠોડ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.બી.ગઢવી તેમજ વેજલપુરના પી.એસ.આઇ કામોલ દ્વારા સુંદર બંદોબસ્ત યોજ્યો હતો ત્યારે વેજલપુર માં અંદાજીત ૧૨ થી વધુ મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું ત્યારે આ વિસર્જનના બન્ને સમાજના આગેવાનો પણ ખુબજ મેહનત કરી હતી અને આમ શાંતિ પુણ માહોલ માં ગણેશ વિસર્જન પુર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી નજીક ગોઝારો અકસ્માત/ધટનાસ્થળે એકનુ મોત/સગાઈમાંથી પરત ફરી રહેલ પરીવારને અકસ્માત નડેલ
ધારી નજીક ગોઝારો અકસ્માત/ધટનાસ્થળે એકનુ મોત/સગાઈમાંથી પરત ફરી રહેલ પરીવારને અકસ્માત નડેલ
દિવાળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમ્યું...
દિવાળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમ્યું...
શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસ માટે માગ્યા મત
શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસ માટે માગ્યા મત..?, કહ્યું આ વખતે પરિવર્તન લાવો, ચૂંટણીપંચને બાપુના...
Ahmedabad City road પર રાજ કરતા Dumper truck!| Ahmedabad Police,Ahmedabad Municipal Corporation,Rto gujarat તંત્ર ઘોર નિંદ્રા માં કે પછી આંખ આડા કાન.?
Ahmedabad City road પર રાજ કરતા Dumper truck!| Ahmedabad Police,Ahmedabad Municipal...