સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૃની હેરફેર થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો ટ્રક રાજકોટ તરફ જવાનો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પ્રવિણભાઇ કોલા, વિજયસિંહ, અસ્લમખાન સહીતની પોલીસ ટીમે નેશનલ હાઇવે પર આવેલ ફુડ મોલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી ડુંગળીના કટ્ટાની આડમાં થી વિદેશી દારૃની ૨૨૪૮ બોટલો તેમજ વિદેશી દારૃના ૬૭૫૬ ચપલા સહીત કુલ રૃપિયા ૨૦૧૩૯૧૦ ની કિંમતનો વિદેશી દારૃ તેમજ ટ્રક સહીત કુલ રૃપિયા ૪૧૯૩૪૧૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક રંગીલારાય રાજકુમાર યાદવને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Railways to serve ₹20 meals for passengers travelling in general coaches
These foods will be served through extended service counters that will be situated on platforms...
અમરેલી ખાતે ઉર્ષની શાનો શૌકત થી ઉજવણી કરવામાં આવી હતી
અમરેલી ખાતે ઉર્ષની શાનો શૌકત થી ઉજવણી કરવામાં આવી હતી
ગાંધીનગર : ‘તમે મારી બહેનને કેમ હેરાન કરો છો’ કહી જેઠાણીના ભાઇએ દેરાણી પર લાકડાથી હુમલો કર્યો
ગાંધીનગર : સરઢવ ગામમાં એક મકાનમાં ઉપર- નીચે રહેતા દેરાણી જેઠાણીની સામાન્ય બોલાચાલીમાં જેઠાણીના...
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યોએ ગરબા નો સમય વધારવા ગૃહરાજ્યમંત્રી ને રજૂઆત કરી
ડીસામાં ગુન્હાઓ અટકાવવા પોલીસ એલર્ટ : પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું
આવતીકાલે 31 ડિસેમ્બર છે જેને લઇ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા...