અંબાજી બ્રેકિંગ..

અંબાજી ગ્રામ પંચાયતની મુતરડીમાં ગંદકીનું સામ્રાજ્ય...

ગ્રામ પંચાયતની મુતરડીમાં દેશી દારૂની ખાલી થેલીઓ જોવા મળી...

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પણ ગ્રામ પંચાયતની મુતરડીમાં દારૂની ખાલી થેલીઓએ માઝા મૂકી...

ગ્રામ પંચાયતની મુતરડીમાં આ દારૂની થેલીઓ ક્યાંથી આવી ? તે ચર્ચાનો વિષય...

સ્થાનિકે ગ્રામ પંચાયતની મુતરડીમાં દારૂની થેલીઓ પડી હોવાનો વિડીયો બનાવી વાયરલ કર્યો...

શું લોકો દારૂની થેલીઓ પીવા ગ્રામ પંચાયતની માં મુતરડીમાં આવે છે ?...

સાહેબ જ્યારે ગ્રામ પંચાયતની મુતરડીજ સુરક્ષિત ન હોય તો અન્ય તો શું કહેવું?.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી