વાંકાનેર ના યુવા નોટરી એડવોકેટ
રાજેશ ભાઈ મઢવી (રાજગોર) નો આજે જન્મ દિવસ
વાંકાનેર નાં યુવા નોટરી એડવોકેટ અને સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ .. હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ નાં હિમાયતી એવા રાજેશ ભાઈ મોહન ભાઈ મઢવી રાજગોર નો આજરોજ શભુ જન્મદિવસ છે. . . તેવો વાંકાનેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કાયદા નું રક્ષણ આપી ને તેવો ની સેવા માં ખડેપગે ઊભા રહે છે તેમજ હિન્દુ મુસ્લિમ તમામ લોકો ને માનવતા મહેકાવવા માટે પ્રેરણા આપી ને નાતજાત માં ભેદભાવ વિના દરેક તહેવાર માં ધાર્મિક પ્રવૃત્તિઓ કરી ને એકતા ની મિશાલ આપે છે.. તેવો શહેર B.J. P. માં પૂર્વ ઉપપ્રમુખ, લીગલ સેલ માં કન્વીનેર અને સક્રિય કાર્યકર તરીકે જાહેર જીવન માં કાર્યરત છે અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ માં મંત્રી અને લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી આજુબાજુ નાં ગ્રામ્ય લોકો નાં પ્રશ્નો હલ કરી ને ન્યાય અપાવવા માં મદદરૂપ થઈ ને લોકો ની દુવાઓ કમાઈ ને ખુબ ઉપયોગી જીવન જીવે છે .. આજ નાં દિવસે એમને એમના મોબાઈલ નંબર 90990 90141 પર શુભેરછાઓ નો વરસાદ થય રહ્યો છે ત્યારે વિશેષ ખબર ન્યુઝ પરિવાર તથા ચૌહાણ ગ્રુપ હળવદ તરફ થી દિલ થી શુભકામનાઓ .. HAPPY BIRTH DAY TO RAJ RAJGOR ..