વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ એલ એ ભરગા તથા તેના સ્ટાફ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા જરૂરિયાતમંદ પરિવારને ફુટ પેકેટ નું વિતરણ કરી અને માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
 
  
  
  
   
   
   
  