ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ની મહીસાગર અને શેઢી નદી માં પાણી ની સપાટી વધી રહી છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઠાસરા અને ગલતેશ્વર તાલુકા ના નદી કિનારે નાં ગામો 

ભરથરી, ગોળજ, ડભાલી, એકલવેલું, જાખેડ, ખીજલપુર (તળદ), ખીજલપુર (વાંટા), માસરા, મીઠાના મુવાડા, પીપલવાડા પીલોલ,રસુલપુરા, વાડદ, વાંઘરોલી. વીંઝોલ, વણોતી, વસો સીમલજ, ઠંડી, ઠાસરા, ઔરંગપુરા, ડાકોર, રખીયાલ, મલાઇ, કોતરીયા, રાણીયા, ભદ્રાસા, ચીતલાવ, અકલાચા,

મેનપુર, પડાલ, જરગાલ, ડભાલી, ડાભસર, વનોડા. મહોઇટાડી, કુણી, ગળતેશ્વર, પાલી, સાંગોલ, નદી કિનારા ગામોને ચેતવણી.

મહી સાગર અને શેઢી નદીઓ માં પાણી ની આવક વધતાં પાણી સપાટી વધી રહી છે.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા.