અમીરગઢ બ્રેકિંગ...

અમીરગઢ નજીક માવલ પાસે સર્જાયા બે અકસ્માત..

એક રાત્રિના સમયે અને એક વહેલી સવારે બની અકસ્માતની ઘટના...

ડ્રાઈવર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયા અકસ્માત...

એક ટ્રક ડિવાઇડર સાથે ટકરાયું જ્યારે બીજું ટ્રક રોડની સાઈડમાં પલટી માર્યું...

અકસ્માતની જાણ રિક્કો પોલીસના કરાતા રીકો પોલીસ ઘટના સ્થળે પહોંચી...

રાત્રે સર્જાયેલા અકસ્માતના લીધે વહેલી સવારે ફરી બન્યો અકસ્માત...

રાત્રે સર્જાયેલ અકસ્માતમાં કપચી માર્ગ ઉપર ઢોળાઈ...

સદનસિબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહીં..

રિપોર્ટર: રિતિક સરગરા,અમીરગઢ