* આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાણોદરડા તાલુકો સરસ્વતી મુકામે સણોદરડા પ્રાથમિક શાળા 15 મી ઓગસ્ટની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

* શાળાના બાળકોએ સવારે વહેલા ગામમાં પ્રભાતફેરી કાઢી હતી. અને આઝાદીના નારા લગાવ્યા હતા. અને શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં ગામના વડીલો માતાઓ અને વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અને ગામના ઉપસરપંચે કાકોજી ઠાકોર ની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો.

* ધ્વજ વંદન વિધિ ઠાકોર કાગુજી (ઉપસરપંચ)ના હસ્તે કરવામાં આવ્યું હતું.

* શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, ગામના સૌ લોકો બાળકોનો પર્ફોર્મન્સ જોઈને મંત્ર મુક્ત થઈ ગયા હતા. દાતાશ્રીઓ દ્વારા વિવિધ દાનની સરવાણી વહેતી થઈ હતી. પંચાલ રમેશભાઈ અમરતભાઈ તરફથી 32 ઇંચ ની એલ.ઇડી. ટીવી. અને ઠાકોર જશવંતજી શંકુ જી તરફથી પ્રિન્ટરનું દાન ની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, પ્રકાશભાઈ, સંજયભાઈ, જંખનાબેન, અંજનાબેન ખૂબ જ મહેનત ઉઠાવીને કાર્યક્રમને સુંદર ઓપ આપવામાં આવ્યો હતો.

* સંસ્કૃતિ કાર્યક્રમમાં ઝંખનાબેન પારેખે ખૂબ જ મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા હતા. અને કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા હતા.

*ફના હોને કી ઈજાજત કીસી સે લી નહી જાતી યે વતન કી મોહબ્બત હે જનાબ કુછ કરકે નહી જાતી.

રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ