રાજસ્થાનના શિરોહી જિલ્લાના માવલ ખાતે આવેલ જોય વિલા રીસોર્ટમાં જુગાર રમાનો હોવાની બાતમી આધારે રાજસ્થાનના શિરોહી પોલીસ વડા અનિલકુમારની સુચના આધારે ડીવાયએસપી પુર્વેન્દ્ર વર્મા તથા પોલીસ સ્ટાફ દ્વારા રીસોર્ટમાં રેડ કરતા બનાસકાંઠા જિલ્લાના ડીસાના ૧૨ નબીરા ઝડપાતા તેમની પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રકમ ૧.૪૩ લાખ તથા સ્વીફટ કાર અને સીઆઝ કાર કબ્જે લઈ અને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ 

(1) રાહુલ ભરતભાઈ ઠક્કર રહે. મેઘદૂત સોસાયટી, અંબિકા ચોક પાસે, ડીસા 

(2) મિહીર રમેશભાઈ ઠક્કર રહે ઉમિયાનગર,ડીસા 

(3) રાજુ નાથાભાઈ નાઈ(સેન) રહે.રમઉ પુલીસ સ્ટેશન, ડીસા

(4) શભુદાન અચલાજી ગઢવી રહે પાટણ હાઈવે, પ્રીતમ નગર સોસાયટી, ડીસા 

(5) નિતીન બાબુલાલ દવે રહે ડીસા હાઈવે. ડીસા 

(6) વિપુલભાઈ અર્જુનભાઈ પ્રજાપતિ રહે.કરછી કોલોની,વસુધરા સોસાયટી, ડીસા 

(7) સુભાષકુમાર ચેલાજી ઠાકોર રહે જુની પોલીસ લાઈન પાછળ, ડીસા

(8) જયેશભાઈ બાબુભાઈ લુહાર રહે.કરછી કોલોની, વસુંધરા સોસાયટી, ડીસા 

(9) પરાગભાઈ જિતેન્દ્રભાઈ જોષી રહે. નંદકિશોર પાર્ક, ડીસા

(10) વિષ્ણુભાઈ નગાભાઈ પ્રજાપતિ, રહે. ડાયમંડ સોસાયટી, ડીસા

(11) રાહુલકુમાર વિનોદકુમાર સોલંકી રહે.ડીસા 

(12) શાંતિભાઈ મસરુબભાઈ સેન રહે. મેહુલ સોસાયટી ડીસા