પાલીતાણા ના લુવારવાવ ગામ ની પ્રાથમિક શાળાની
મુલાકાત લેવા આવેલ અનેમૂળ લુવારવાવ ગામના જ વતની અને પોતાની મહેનત અને સફળતાથી ઉદ્યોગ ક્ષેત્રે આખા ગુજરાત મા મોખરાનાં નામ ઉભુ કરનાર સફળ બઝનેસમેન મનહરભાઈ સાાંચપરા લુવારવાવ પ્રાથમિક શાળામા મુલાકાત માટે આવેલ તેમની સાથે માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ
સરપંચ મથુરભાઈ ચૌહાણ દ્વારા લુવારવાવ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાાં આવી હતી જેમા મનહરભાઈ સાચપરા દ્વારા શાળાના દરેક ૪૫૦ બાળકો માટે ટ્રેક સુટ ૧ જોડી કપડા તથા દરેક બાળકો માટે એક સમાન દફતર કીટ આપવાની જાહેરાત કરેલ આ ઉપરાત ૧૫ મી ઓગસ્ટમા સ્વતાંત્રરદીન હાજરી માં તમામ બાળકો સીક્ષકો આગેવાનો માટે ભોજનની વ્યવસ્થા પણ મનહરભાઈ સાાંચપરા તરફથી કરવામાાં આવશેતેવી જાહેરાત કરી હતી આ ઉપરાાંત શાળામાાં તેઓએ બાળકો માટે કમ્પ્યુટર લેબ કમ લાઇબ્રેરી માટે ૩ ૫ ફૂટ ૨ ૦ ફૂટ ની લબાઈ નો હોલ બનાવી આપશેતેવી પણ તેઓ દ્વારા જાહેરાત કરાઈ હતી ઉપરાાંત શાળાની પાછળ આવેલ રમતનાં મેદાન સમથળ કરી વ્રુક્ષારોપણ કરી આપવા જાહેરાત કરેલ લુવારવાવ પ્રાથમિક શાળાને પોતાની માતૃશાળા ગણાવી અનેજે કોઈ જરૂરરયાત હોય તેમાટે તેઓ હજુ પણ કાર્યરત રહેશે તેવી જાહેરાત કરી હતી આ પ્રસંગેતેઓએ બાળકોનેપોતાના તરફથી શુભેચ્છા આપી હતી અને ખુબ મહેનત કરવા શિખામણ આપી હતી અને ફરીથી શાળામા આવી આખો એ દીવસ બાળકો સાથેરમવા અને પોતાનાં બાળપણ યાદ કરવા આવશેતેઓ કોલ પણ આપ્યો હતો મનહરભાઈ સાાંચપરા નું શાળા પરિવાર તરફથી તેમજ ગ્રામજનો તરફથી સન્માન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે શાળાના આચાર્ય સીક્ષકો અને ગ્રામજનો દ્વારા મનહરભાઈ નો ખુબ ખુબ આભાર માનવામા આવ્યો હતો