આઝાદી કા અમૃત મહોત્સવ 

ડીસા શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું.

ડીસા નગરપાલિકા સદસ્ય વિજય દવે , એડવોકેટ હસમુખભાઈ દવે, શ્રી ભરતભાઇ ત્રિવેદી (રામસણ), દરગાભાઈ માળી ,કિરણ દવે તેમજ નગરજનો દ્વારા આ યાત્રા નું સ્વાગત કરાવામાં આવ્યું. આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રેમ ની સુવાસ આખા શહેર માં મહેકી ઉઠી છે.