આજે સ્વાતંત્રય પર્વ હોય ચોમેર દેશભક્તિનો માહોલ છવાયો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષના રૂપમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી ચાલી રહી હોય જન જનના હૈયે ઉમંગ બેવડાયો છે. આજે આન બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. અદબભેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે. ત્યારે સિહોરમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન તેમજ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. આવતીકાલે ૭૬માં સ્વતંત્રતા પર્વની સિહોર સહિત પંથકમાં પ્રજાસતાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે અને તાલુકા કક્ષા કાર્યક્રમનું હૂંહસર ખાતે આયોજન કરાયું છે જેમાં રાષ્ટ્ધ્વજને સલામી અપાશે અને સાંસ્કૃતિક સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે 

સિહોર સાથે પંથકમાં આન-બાન-શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. 

તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ઢુઢૂંસર ખાતે થશે, અનેક સંસ્થાઓ દ્વારા પર્વની ઉજવણી આયોજન, દેશભક્તિના અનેકવિધ કાર્યક્રમો, એ વતન વતન મેરે આબાદ રહે તુ, મૈ જહા રહુ જઢામેં યાદ રહે તું" : ચોમેર દેશભક્તિનો માહોલ : ઠેર ઠેર થશે ધ્વજ વંદન : શાળા કોલેજા અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો