આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા ના થામણા મેથોડિસ્ટ ચર્ચ ખાતે ગુજરાત કોનફરન્સ ના પદાધિકારી ઓ માં નવ નિયુક્ત ડિસ્ટ્રિક્ટ સુપ્રરિટેન્ડ રેવ આશિષ રાઠોડ.. રેવ જસવંત મેકવાન.. ઉમરેઠ ડિસ્ટિક રેવ યોહાન ખિસ્તી તથા વહીવટી માડખા ના નવ નિયુક્ત અધિકારી ઓ માટે ઉમરેઠ ડિસ્ટિક માં આવકાર અને સન્માન સમારંભ થામણા ના વતની અને ઉમરેઠ ડિસ્ટિક લે લીડર શ્રી માથયસ ભાઈ ના સંચાલન અને આયોજક પદે અને થામણા મેથોડિસ્ટ મંડળી ના પાળક રેવ અરવિંદભાઈ વેસલી ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આજે તારીખ 27/7/2024 શનિવાર ના રોજ સવારે દસ થી એક વાગ્યાં દરમિયાન રાખવા મોં આવ્યો હતો...

જેમો મંડળી ના જુદા જુદા કામો ની સમીક્ષા કરવા મોં આવી હતી.. ગુજરાત ખિસ્તી સમાજ માટે આપડી આગેવાની કેવી હોવી જ્હોઈ એ તે વિષય ઉપર આ સભા મોં ચર્ચા વિચારના કરવા મોં આવી હતી.. હકારત્મક ભૂમિકા સાથે સફળ કામગીરી કરવા.. ગરીબી રેખા નીચે જીવતા લોકો ને આર્થિક મદદ ની ભાવના કેળવવી.. નાની ઉંમરે વિધવા થતી બેનો ના પતિઓ ને નશા મુક્ત કરવા.. જેથી નાની ઉંમર એ આપડી દીકરીઓ વિધવા બને નહિ.. આ સમાજ મોં રાત્રે કોઈ ભુખ્યું સૂવું જ્હોઈ એ નહિ એ પણ જાગૃત આગેવાનો ની ફરજ મોં આવે છે.. સમાજ મોં અને બીજા સમાજ મોં ભાઈ ચારા એકતા પ્રેમ પ્રાર્થના સંગત સંગઠન થી ચાલવા નડિયાદ અને વડોદરા ડિસ્ટિક ના ડીસુ રેવ બેહેનાર્ડ સેવક એ બાઇબલ આધારિત ઉપદેશ આપ્યો હતો..

આ કાર્યક્રમ મોં વડોદરા ટેકનિકલ અને બટલર સંસ્થા ના ડાઇરેક્ટર શ્રી ફ્રiન્સીશ મેકવાન એ સમાજ લક્ષી હકારત્મક ભૂમિકા રાખી કાર્ય કરવા જણાવ્યું હતું...

આ કાર્યક્રમ મોં ખિસ્તી સમાજ મા લેમન અને આગેવાન પત્રકાર શ્રી કાંતિલાલ ક્રિશ્ચયન ના ઓ એ છેલ્લા ત્રણ વર્ષ મોં પત્રકાર તરીકે પ્રામાણિક અને નિષ્ઠi પૂર્વક સતત 40 વર્ષ થી 74 વર્ષ ની ઉંમરે પણ સમગ્ર માનવ સેવક તરીકે કાર્યરત હોવા થી ત્રણ એવોર્ડ.. ઇન્ટરનેશનલ શ્રેઠ પત્રકાર રત્ન.. માનવ અધિકાર પંચ અવૉર્ડ..

શ્રેષ્ઠ જરનાલિસ્ટ.. શ્રેઠ પ્રેસ ફોટોગ્રાપર.. નો એવોર્ડ અને ગોલ્ડ મેડલ મેળવ્યો અને ગુજરાત ખિસ્તી સમાજ નું ગૌરવ વધારવા બદલ આજે થામણા ખાતે મેથોડિસ્ટ ચર્ચ મોં નડિયાદ અને વડોદરા ડિસ્ટિક સુપ્રીટેન્ડન્ટ રેવ બેનiર્ડ સેવક એ ગુજરાત ખિસ્તી સમાજ વતી શાલ ઓઢાડી જહાહેર સન્માન કર્યું હતું જયારે ઉમરેઠ ડિસ્ટિક ના ડિસ્ટિક સુપ્રીટેડન્ટ રેવ યોહાન ખિસ્તી સેવક એ ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું.... આ કાર્યકમ મોં આણંદ ના ડીસુ રેવ બિપિન મેકવાન.. ગોધરા ના ડીસુ રેવ આશિષ રાઠોડ...ભરૂચ સુરત.. એ. અમદાવાદ.. ના ડીસુઓ.. લે લીડર ઓ.. લેમન આગેવાન ઓ મોટી સંખ્યા મોં હાજર રહ્યા હતા...માથયુસ ભાઈ.. જયંતિ ભાઈ.થામણા.... આર કે ખિસ્તી.. જે કે ખિસ્તી.. પંકજ ભાઈ... વિજય.. પી ડી... ખિસ્તી.. વિપુલભાઈ પરમાર.. મણીભાઈ ખિસ્તી..કે કે પરમાર.. સ્ટીફન અલીણા.. બિપિન ક્રિશ્ચયન અમદાવાદ... રાજેશ ભાઈ મહેમદાવાદ... હર્ષકાન્ત વડોદરા..

જગદીશ ભાઈ મલ્હોત્રા ગોધરા..હેલશન ભાઈ.. જસુભાઈ 

કઠલાલ અને સુરેશભાઈ... મોટી સંખ્યા મોં ગુજરાત ના લેમન ભાઈ બેનો હાજર રહ્યા હતા....