✍️ભારતની એક માત્ર *વિશ્વસનીયત* ભરતી સંસ્થા UPSCમાં IAS પૂજા ખેડકરના એપિસોડ વચ્ચે *ચેરમેન મનોજ સોની* એ અચાનક રાજીનામુ આપ્યુ છે ! 

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

*✍️વર્ષ 2029 સુધીની ટર્મ ધરાવતા ડો.સોનીએ ટર્મ પહેલા જ રાજીનામું ધર્યું.*

*✍️UPSCમા અનામત શ્રેણીના ઉમેદવારોને 9 પ્રયત્ન ઉપલબ્ધ કરાવે છે.જ્યારે વડોદરાથી છેક દિલ્હી સુધી પહોંચેલા ડૉ.સોનીના ચેરમેન રહેતા પૂજા ખેડકર 😱11મા પ્રયત્ન પાસ હતા !*