બોટાદ માંગે છ
બોટાદ જિલ્લામાં ફરી એકવાર લઠ્ઠાકાંડ ની સ્થિતિ થશે.સુત્રો દારૂ ના વેચાણ ની સામાન્ય માણસ ને પણ જાણ છે તો પોલીસ ને કેમ નથી.?બોટાદના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી તથા અંગ્રેજી દારૂનુ વેચાણ કોની રહેમ દ્રષ્ટિ નીચે થય રહ્યુ છે. સરકાર તીસરી નજર હોવા છતાં પણ આંધળી નીતિ અપનાવી રહ્યું છે આમાં સરકારનો પણ હાથ લોકોમાં ચર્ચા રહ્યું છે
બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશીદારૂની ભઠ્ઠીઓ પણ ધમધમતી હોવાની માહિતી,સૂત્રો બોટાદના અલગ અલગ વિસ્તારોમાં કેટલાય સમયથી બેફામ દેશી તથા અંગ્રેજી દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ હોય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હત,જેમાં કુખ્યાત બોટાદ પંથકનો ચકમપર ગામનો વિપુલ રાઠોડ, રોહીશાળા ગામનો મુન્ના રાવળ,ભાવનગરના વલભીપુર તાલુકાના તનેયાળા ગામે વલ્લભ આ બંને બુટલેગર નામચીન બન્યા હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી પોલીસ તંત્ર ઊંઘતું ફરતું હોય તેની આ બુટલેગરો સાક્ષી પુરે છે તેઓ પોલીસ વિભાગને મોટા પ્રમાણમાં પોતાના પણ સામે આવ્યું છે જેમના કારણે પોલીસ અને બુટલેગરો એક થયા હોવાનું બાદ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તેમજ તેની સિવાયના બોટાદના અલગ અલગ છ, સાત, વિસ્તારોમાં બુટલેગરો ખુલ્લેઆમ દેશીદારૂનુ વેચાણ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી ની વાત કરવામા આવે થોડા દિવસ પેલા અલમપર ગામ પાસે ફોર વ્હીલર નિલગાય સાથે અથડાય હતી ત્યારે ફોર વ્હીલર ખાળિયા મા ઉતરી ગયેલ તે ફોર વ્હીલ ગાડી આખી દારૂ ની ભરેલ હતી તે વાત જગજાહેર થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. મહત્વનું છે કે આખી ગાડી ભરેલ દારૂ ગયો ક્યા.? બુટલેગર કોન છે ? ક્યા થી આવ્યો આ દારૂ.? એની કોઈ પણ માહિતી મીડીયા સુધી પોહચતી નથી. મીડિયા દ્વારા પણ જો કોઈ પણ સમાચાર બનાવવામાં આવતા તેઓને ધાક ધમકી બતાવી રહ્યા છે પોલીસ તંત્ર પણ પોતાને બાદમે મળતા જ તેમના નામ તેઓ બુટલેગોને જાહેર કરતા હોવાનું જાણવા મળ્યું છે તેમજ જગજાહેર થયા બાદ પોલીસ એકાદા બુટલેગર પર કેસ ઠોકી દે છે દારૂ મામલે કેસ કરવાના તુરંત બાદ શહેરમા 85 % ગુનેગાર ફરાર થય જાય છે એનુ કારણ સુ છે ? હાલ અનેક વિસ્તારોમાં દેશી દારૂના વેચાણ ધમધમી રહીયા છે ત્યારે બોટાદ પોલીસ શું ઉંધી રહી છે કે પછી હપ્તા સિસ્ટમ ચાલુ કરી છે.? તેવી લોક મુખે વાતો ચાલી રહી છે. બુટલેગરો અન્ય ગામડાઓ માથી દેશીદારૂ લાવી સીટી મા ખુલ્લેઆમ વેંચાણ કરી રહ્યા છે.પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી.આ બુટલેગરો સવારથી સાંજ સુધી દારૂનો વેપલો કરી રહ્યાં છે.ત્યારે મજુર વર્ગ બરબાદ થય રહ્યો છે. પરપ્રાંતિય મજુરો દેશીદારૂ લેવા માટે વેચાણ થતા વિસ્તારોમાં પહોંચી જાય છે અને અમુક લોકો તો ત્યાં જ દારૂ ગટગટાવી જાય છે. જેને પગલે બુટલેગરોના ઘરે પણ જાણે મેળાવડો જામ્યો હોય તેવી ભીડ જોવા મળે છે. પોલીસ માત્ર નશાખોરોને ઝડપી કેસ ઠોકી દેછે પરંતુ બેફામ દારૂનુ વેચાણ કરતા અને ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો નુ સુ સાહેબો.? એમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી ? સામાન્ય માણસ ને પણ જાણ હોય છે કે અહી દારૂનું વેચાણ થય રહ્યુ છે તો તમને કેમ નથી ખબર ? પછી કાંઈક એવુ તો નથી ને બુટલેગરો ને પોલીસજ ખુખાર બનાવવામાં મદદ કરી રહી છે.? કાંઈ તમારી રહેમદીલી નથી ને.? તમારી રહેમ દીલીના લીધે ફરી એકવાર લઠ્ઠાકાંડ તો નહી સર્જાઈ ને.?