ટીમ્બી ગામનો બન્ને ટીમ્બી ને જોડતા પુલના તળિયે મોટુ ગાબડું પડતા પુલ બન્યો જોખમીલોકેશન ટીંબી ગામ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં આવેલ રૂપેણ નદીનો બંને ટીંબી ગામને જોડતો પુલ અતિ જર્જરિત હાલતમાં વહેલી તકે બનાવવા માંગ....
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલા નદીના પુલની નીચે મોટું ગાબડુ પડ્યું છે ટીંબી ગ્રામ પંચાયત દ્રારા લેખિત અને મૌખિક રજુઆત પણ કરી...
તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય તે પહેલાં વહેલી તકે પુલ બનાવવા ગ્રામજનોની માંગ કરી...
તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પુલનું કામ કરવા આવેલ નથી ...
આપ પુલ ઉપર કોઈ પણ ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે જો આ કામગીરી વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ગાંધી સિંધિયા માર્ગે અપનાવવાની સીમકી ઉચ્ચારી...
રીપોર્ટ જુનેદ મન્સૂરી ટીંબી જાફરાબાદ