ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસ કાર્યકરો સાથે સમી તાલુકાના નાયકા ગામ ખાતે મિટિંગ યોજવામાં આવી. 

રાજસ્થાન સરકારશ્રીના કેબિનેટ મઁત્રીશ્રી રામલાલ જાટ,પ્રદેશ હોદેદારશ્રી અને આજની મિટિંગના આયોજક એવા દિનેશજી આતાજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી શંકરજી ઠાકોર, વિરોધ પક્ષના નેતાશ્રી અસ્વીનભાઈ પટેલ પાટણ જિલ્લા મહિલા પ્રમુખશ્રી જયાબેન સોની તેમજ સમી તાલુકા મહિલા પ્રમુખશ્રી હંસાબેન મકવાણા રાધનપુર તાલુકા મહિલા પ્રમુખશ્રી પાવરા સોનલબેન, સાંતલપુર તાલુકા મહિલા ઉપપ્રમુખ પ્રમુખશ્રી નસીમબેન શંખેશ્વર તાલુકા મહિલા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન તેમજ ચારેય તાલુકાના પ્રમુખશ્રીઓએ મોટી સઁખ્યામાં હાજરી આપેલ જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી આયોજન અર્થે ચર્ચા કરવામાં આવેલ અને ગ્રામજનોએ પણ બહુજ સારૂ એવુ સમર્થન શ્રી દિનેશજીને આપવામાં આવેલ