ધી રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળી લી. માં આજરોજ હોદ્દેદારોની વરણી કરાઈ જેમાં સભાના પ્રમુખ તરીકે રામેશ્વર લાલ ચુનીલાલ ટાંકની સર્વનુંમતે વરણી કરાઈ તેમના પ્રમુખ સ્થાનેથી મિટિંગની કામગીરી આગળ વધી હતી સંસ્થા.ના ચેરમેન તરીકે શંકરજી જીવાજી માળી ની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી ,વાઇસ ચેરમેન તરીકે ગુદડરામ મોહનજી પ્રજાપતિની સર્વનું મતે વર્ણી કરવામાં આવી,હતી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મહાવીર  મહેતાની સર્વનુંમતે વરણી કરવામાં આવી આ

 સમગ્ર મિટિંગનું સંચાલન સંસ્થાના મેનેજર શ્રી યોગેશકુમાર શંકરલાલ સુથાર દ્વારા કરવામાં આવ્યું નવા વરાયેલા હોદ્દેદારોને ડિરેક્ટરો તેમજ સ્ટાફ. મીત્રો એ અભિનંદન આપ્યા. હતા