અમદાવાદ માં બોપલ પાસે ફરી એકવાર થઈ તથ્ય પટેલ વાળી....

• વહેલી સવારે બુટલેગરની ફોર્ચ્યુનર કારે સર્જ્યો અકસ્માત....

• બુટલેગર ની ફોર્ચ્યુનર કારે થાર ગાડી ને ટક્કર મારતાં ત્રણ માણસો ના મોત થય જવા પામ્યા છે 

• ક્યાં સુધી બૂટલેગરો ને છાવરતી રહેશે પોલીસ ??

• શું ખેપિયા બુટલેગર ઉપર થશે કાયદેસર ની કાર્યવાહી ??

• કોણ હતું બુટલેગર ??

• ક્યાંથી લાવ્યો હતો દારૂ ??

• શું રસ્તામાં બીજે ક્યાંય આ બુટલેગરની કાર કોઈ પોલીસ ને નાં દેખાઈ ??

• ⁠અને સૌથી મોટી ગંભીર બાબત સામે એ આવી છે કે ફોર્ચ્યુનર ગાડીપર જે નંબર પ્લેટ લાગેલી છે તે ખોટી છે .

• ⁠ફોર્ચ્યુનર ગાડી પર લાગેલી નંબર પ્લેટ બીજી મારુતિ અલ્ટો ગાડી ની છે તો સુ આ RTO ને આ ખોટા નંબર પ્લેટ વાડી ગાડી કેમ ના દેખાય?