*કલિયુગ માં જગદગુરુ શંકરાચાર્ય છે.*

જેને આજકાલ ટીવીના પડદા પર ગુરુ સમજીએ છીએ, હિન્દુઓના સર્વોચ્ચ સંગઠનના વડાઓ છે, પ્રસિદ્ધ કથાકારો છે, 

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ, તમામ પાર્ટીઓના વડાઓ બધા જ શંકરાચાર્યને સન્માન આપી એમના ચરણોમાં બેસે છે એનું કારણ ખબર છે ?? કેમકે હિન્દૂ ધર્મના સર્વોચ્ચ આચાર્ય શંકરાચાર્ય છે, તેઓ જગદગુરુ છે, ગુરુઓ ના પણ ગુરુ શંકરાચાર્ય છે. 

તો પછી પોતાનું કલ્યાણ ઇચ્છનારાઓએ ડાળીઓ અને પાંદડા માં શુકામ ફાંફા મારવા ?? સીધું મૂળની જ શરણ માં જવું જોઈએ. 

રિપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી