ખેડબ્રહ્મા તાલુકાની પઢારા-૨ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવમાં ધારાસભ્યો ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહી બાળકો ને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સાથે શાળાના શિક્ષકગણ સાથે શાળાઓ ની સમસ્યાઓ વિષે ચર્ચા વિચારણા કરી હતી તેમજ ચૂંટાયેલા સભ્યો તથા આગેવાનો અને ગ્રામજનો સાથે વિસ્તાર ને લગતી સમસ્યાઓ સંદર્ભે સંવાદ અને ચર્ચા વિચારણા કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા તાલુકામાં બે કરોડના વિકાસના કામોનું સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના આગેવાનોના હસ્તે ખાતમુરત કરાયું
રાજુલા તાલુકામાં ૨ કરોડના વિકાસ કામોનું સાંસદ ભરત સુતરીયા સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...
તારીખ 28 ઓગસ્ટે પીએમ કચ્છની મુલાકાતે
#buletinindia #gujarat
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
વામૈયા ગામની ઘટના મામલે પાટણના ગાંધીબાગ ખાતે થી ક્ષત્રિય સમાજની ભવ્ય રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
जबलपुर होलिका दहन का शुभ मुहूर्त क्या है बताया पंडित बाल गोविंद शास्त्री ने, देखिए ये रिपोर्ट!!
जबलपुर होलिका दहन का शुभ मुहूर्त क्या है बताया पंडित बाल गोविंद शास्त्री ने, देखिए ये रिपोर्ट!!
વલસાડ: કપરાડા ખાતે કોંગ્રેસનો ગુજરાત બંધને લઈ વિરોધ પ્રદશન
વલસાડ: કપરાડા ખાતે કોંગ્રેસનો ગુજરાત બંધને લઈ વિરોધ પ્રદશન