હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો લાઇસન્સ થશે રદ! -

 નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સુરત CPને સૂચન 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા કરાયો હુકમ રોન્ગ સાઇડ જતા લોકોના લાઇસન્સ પણ રદ થશે 51થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાઇસન્સ થશે રદ