જૂનાગઢ જિલ્લાના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે.

કાર પલ્ટી મારી જતા કારમાં સવાર 2 ના મોત.. અકસ્માતમાં બે યુવતી સાથે કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વધુ આગળની કાર્યવાહી હાથ ધરાઈ..