અમદાવાદ: પોસ્ટ ઓફિસમાં મળ્યો ગાંજો..

 પાર્સલમાંથી 1.25 કરોડનો હાઈબ્રીડ ગાંજો મળ્યો..

 ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમનું સંયુક્ત ઓપરેશન રમકડાની આડમાં ગાંજોની હેરાફેરી થતી હતી..

 ગાંજા સાથે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી..