અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર

IAS, IPS સહિત 7 સામે ગુનો દાખલ કરવા માગ

અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટમાં અરજી

રાજકોટ કોર્ટે વકીલની અરજી માન્ય રાખી

પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સામે થઈ શકે ફરિયાદ

આગામી 20 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે