-સમી ના વરાણા ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાઇ

- આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને મજબૂત બનાવવા રણનીતિ ઘડાઈ

-કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી બેઠકમાં રાજસ્થાન રેવન્યુ મિનિસ્ટર અને રાધનપુર વિધાનસભા ના ઇન્ચાર્જ "રામલાલ ઝાટ" રહ્યા ઉપસ્થિત

- કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક માં રામલાલ ઝાટ નું વિવાદિત નિવેદન

- ભાજપ અને RSS ને કહ્યા અંગ્રેજો ના એજન્ટ 

- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ,સરદાર પટેલ ને અંગ્રેજોએ જેલ કરી ત્યારે ભાજપ અને RSS અંગ્રેજોના એજન્ટ હતા _રામલાલ ઝાટ