કેશોદ તાલુકાના અજાબ ગામ માં આજે 75મો સ્વતંત્ર દિવસ ને માન આપી ને રેલી કાઢવા માં આવી છે. તેમાં ઉપસ્થિત સરપંચ ની ટીમ અને વિદ્યાર્થી, સાહેબો,ગ્રામ જનો બધા સાથે મળી ને આખા ગામમાં રેલી કાઢવા માં આવી છે