મહાતોફાન:140ની સ્પીડથી પવન ફૂંકાશે! હવામાન વિભાગનું માનવું છે કે રેમાલ તુફાન આગામી 5 થી 6 દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત 130થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે. આઈએમડી મુજબ એકબાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશનુમા રહેશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं